Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ગ્યાસુદિન શેખે સંતોના આશીર્વાદ લીધા

:સાવરકુંડલાઃ અમદાવાદ દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખે સ્વામિનારાયણ સંતો ની શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ લીધા અમદાવાદ શાહપુર લુહાર સુથાર ની વાડી માં ધર્મ તિલક કોઠારી સ્વામી પ દિવ્ય કિશોર સ્વામી પ.અમરત સ્વામી ના સાંનિધ્ય માં પવિત્ર સાકોત્સવ નિમિતે સર્વ ધર્મ સમભાવના પ્રતીક ધારાસભ્ય ગ્યાસુદિન શેખ હાજર રહ્યા હતા પ. સંતો ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

(12:56 pm IST)