Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જુનાગઢ ગિરનાર અંબાજી મંદિરે દર્શન લાભ લેતા મુ.મંત્રીના પત્નિ હેતલબેન

જુનાગઢ  :  ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલ ગઇકાલે પરિવાર સાથે ગિરનાર પર્વત સ્થિત અંબાજીમંદિરના દર્શનાર્થે આવેલ દરમિયાન મંદિરના મહંત પુ.તનસુખગીરીબાપુ, પુ. ગણપતગીરીબાપુ વતી પુજારીએ હેતલબેનનું માતાજીની આરાધના પુજા અર્ચન કરાવ્યુ હતુ અને પ્રસાદીરૂપે માતાજીની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:56 pm IST)