Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં એઇડ્સ દિન ઉજવાયો :

ધોરાજી : સરકારી હોસ્પીટલ ખાતે વિશ્વ એઇડસ દિવસ નિમિત્તે જીતવડ નર્સીંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી બનાવી હતી આ તકે સરકારી હોસ્પિટલના અધીક્ષક ડો. જયેશ વેરોટીયન ડો. રાજબેટા ડો. પાર્થ મેઘનાથી, ડો. ગૌરવ હાપલીયા, ડો. અંકિતાબેન પરમાર, અંજલીબેન તલરેજા, મમતાબેન માવાણી અને સ્ટાફ પરિવાર હાજર રહેલ અને આ તકે ડો. જયેશ વેરોટીયને વિશ્વ એઇડ્સ દિવસ અંગે માર્ગ દર્શન આપેલ એઇડ્સ દિનની ઉજવણી કરાય તે તસ્વીર. 

(12:10 pm IST)