Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીની જોય ઓફ ગીવીંગ સંસ્થા દ્વારા વિવિધ શાળાના ૫૩૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ.

મોરબીની જોય ઓફ ગીવીંગ સંસ્થા દ્વારા મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળા, શ્રી લખધીરસિંહજી પ્રાથમિક શાળા અને શ્રી સાર્વજનિક પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના ૫૩૦ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી
  આ કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ અઘારા, અજયભાઈ અનડકટ, સીતારામભાઇ રામાનુજ, ભાવીપ્રસાદ રાવલ, વિશાલભાઈ રાયગગલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા અને શૈક્ષણિક કીટ વિતરણ કરી હતી જોય ઓફ ગીવીંગ ગ્રુપ વર્ષ ૨૦૧૨ થી વિવિધ સમાજ ઉપયોગી કાર્યો કરી સામાજિક જવાબદારીનું વહન કરી રહી છે.

(11:24 am IST)