Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પસંદગી મેળોઃ

જૂનાગઢ : અખિલ ગુજરાત બ્રહ્મ યુવા પરિસદ સાવર  કુંડલા આયોજિત સમસ્ત બ્રહ્મસમાજનો ૬૭ મો જીવન સથી પસંદગી મેળો ,જુનાગઢ માં હતો  તેમા શ્રી પ્રફુલભાઈ જોશી સર્કિટ હાઉસના મેનેજર અને સોંરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ+સમાજ જૂનાગઢ શહેરના  પ્રમુખ ,અને કે.ડી.પંડ્યા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ  જૂનાગઢ જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને બ્રહ્મસમાજના અગ્રણી  છેલભાઈ જોશી હશુભાઈ જોશી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી રમેશભાઈ મેહતા વગેરે દ્વારા દીપ પ્રગટાવી પસંદગી મેળાનો પ્રારંભ કરી શુભેચ્છા પાઠવેલ.

(10:02 am IST)