Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

જમનાવડમાં દેશી દારૂ ઝડપાયો

 ધોરાજીઃ પોસ્ટે ના પો.ઇન્સ વી.એચ. જોશીની રાહબરી હેઠળ HC  સી. ટી વસૈયા તથા HC આર કે બોદર તથા પો.કોન્સ અનિરુદ્ઘસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા પ્રેમજીભાઈ કિહલાઙ્ગ પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન PC અનિરૂધ્ધસિંહ ઝાલા તથા  PC અજીતભાઈ ગંભીર ને મળેલ બાતમીના આધારે જમનાવડ ગામે વાલાસીમડી તરફથી આવતા રસ્તે વોચ માં રહી આરોપી મહેશભાઈ હંસરાજભાઈ સોલંકી રહે જુનાગઢ વાળા ના કબ્જાની પિયાગો રિક્ષા રજી નં.GJ 23 U 443  કી રૂ ૫૦૦૦૦ માંથી દેશી દારૂ લી ૩૨૫ કી રૂ.૬૫૦૦/- તથા મોબાઈલ નંગ૧ઙ્ગ કી રૂ ૫૦૦/- મળી કુલ રૂ.૫૭૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતાઙ્ગ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

(11:50 am IST)