Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હૈદરાબાદમાં દુષ્કર્મ-હત્યાનો દેશભરમાં વિરોધ : ભાવનગરમાં શિવાજી સર્કલે દોષિતોને ફાંસીની સજાની માંગ સાથે પ્રદર્શન

ભાવનગર શહેર માં શિવાજી સર્કલ ખાતેઆખા દેશ માં હાહાકાર મચાવનાર અને અત્યંત નિંદનીય રેપ અને મર્ડરના બનાવનો વિરોધ વ્યક્ત કરાયો હતો શિવાજી સર્કલ ખાતે બંન્નાગ્રુપ પરિવાર અને લાલભા ગોહિલ (નવાણિયા), જયદેવસિંહ ગોહિલ (કુકડ), સંજયભાઈ મિસ્ત્રી, કશ્યપભાઈ પટેલ, કિશનભાઈ દુબલ, હર્ષદિપભાઈ અને કમલેશભાઈ ચંદાણી (સિંધીસેના ગુજરાત અધ્યક્ષ) દ્વારા પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપી અને 2 મિનિટ નું મૌન પાળવા માં આવ્યું હતું.અને દોષિતોને ફાંસીની સજાની માંગ કરાઈ હતી 

 
(1:14 am IST)
  • " ટ્રેન ચુકી ગયા કે શું? " મોટરમાંથી ઉતરી પાર્લામેન્ટ તરફ દોડતા જઈ રહેલા રેલ મંત્રી પિયુષ ગોયલ ઉપર સોશિઅલ મીડિયામાં રમૂજ access_time 8:02 pm IST

  • ઉત્તર કાશ્મીરમાં સરહદ ઉપર ભારે બરફવર્ષા અને હિમસ્ખલનમાં 4 જવાન શહીદ : અનેક નુકશાન : કાશ્મીરના પહાડો પર જબર હિમવર્ષા : ઘુસણખોરોને રોકવા ઉભી કરેલ તારની વાડ અનેક સ્થળે તૂટી ગઈ access_time 8:00 pm IST

  • પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં નીરવ મોદી, યુકેની કોર્ટમાં વિડીયો લીંક દ્વારા હાજર થશે. access_time 9:00 pm IST