Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જામનગરમાં નેવી-ડે નિમિતે જવાનો દ્વારા જુદા-જુદા કરતબો

જામનગર : નેવી ખાતે સાંજે બીટીંગ રિટ્રીટ કાર્યક્રમ યોજાયો હતો. નેવી ડે નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં નેવીના જવાનોએ જુદા-જુદા કરતબો રજૂ કર્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:30 pm IST)