Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વિંછીયાના રૂપાવટી ગામે જુગાર રમતા ૫ પકડાયા

રાજકોટ, તા. ૪ :. વિંછીયાના રૂપાવટી ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ વિંછીયાના રૂપાવટી ગામે હેડ કો. ભોથુસીંગ ઠાકુર સહિતના સ્ટાફે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સંજય મગનભાઈ પરમાર (૨) દીલીપ કાનજીભાઈ હરણીયા (૩) મુકેશ રામજીભાઈ હરણીયા (૪) વિનુ બચુભાઈ ભીલ તથા (૫) ઉદય પ્રવિણભાઈ પરમાર રહે. બધા રૂપાવટીને રોકડા રૂ. ૩૦૩૮૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૨-૫)

(12:53 pm IST)