Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટાયુઃ ઓખી વાવાવાઝોડાની અસર શરૂ

રાજુલા - પીપાવાવ - સાવરકુંડલા - ગીર જંગલમાં વરસાદી ઝાપટાઃ દરિયાકાંઠે જાફરાબાદ - રાજુલા પંથકમાં વરસાદી ઝાપટા - ચણા અને કપાસને નુકસાનની તમામ ખેડૂતો ભારે ચિંતીત

 

(2:21 pm IST)