Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મેંદરડામાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદની ઉજવણી

 મેંદરડાઃ તાલુકામા પયગબંર સાહેબના જન્મ દિવસે મેંદરડામા વિશાળ જુલુસ નીકળયુ હતુ જેમા આજે મુસ્લીમ સમાજ ધંધા રોગગારી બંધ રાખી બપોરે ૩ વાગ્યે જુલુસમાં જોડાયા હતા. જુલુસ મુખ્ય માર્ગ ઉપર ફર્યુ હતુ તેમજ ન્યાજનુ આયોજન કરાયુ હતુ તેમજ સાંજે મહેદી પીરે મુસ્લીમ સમાજ દ્વારા જમણવારનુ આયોજન કરાયુ હતું. મુસ્લીમ આમ ન્યાજનુ  આયોજન યુસુફ માસ્તર, આર.કે.દલાલ, હારૂનભાઇ, ઇદ્રિશભાઇ વડગામા આગેવાની હેઠળ આયોજન કરાયુ હતું. (તસ્વીરઃ અહેવાલઃ ગૌતમ શેઠ-મેંદરડા)

 

(12:28 pm IST)