Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ઉપલેટામાં ઇદે મિલાદની શાનદાર ઉજવણી

 સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરાઇ હતી આ જુલુસ ન્યામત માની દરગાહેથી શરૂ થઇ પંચહાટડી વિસ્તાર સોની બજાર ગાંધીચોક થઇ ઇદગાહ પર સંપન્ન થયેલ હતુ. આ વિશાળ જુલુસમાં હજારોની સંખ્યામા મુસ્લિમ બિરાદરો જોડાયેલ હતા.  સફળ બનવવા  સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ સીદીકભાઇ બાવાણી કાર્યકારી  પ્રમુખ સીરાજ દાઉદશા શેખ દિલાવરભાઇ હિંગોરા રફીક ઇસ્માઇલ શેખ (બોદુ) તથા સુન્ની મુસ્લિમ કમીટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

(12:27 pm IST)