Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ભાવનગર પાસે બે ના મોત

ભાવનગર નજીક  સોનગઢનાં ઢાળ પાસે મેજીક-ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મહિલા સહિત બેનાં મોત નિપજયા હતા અને ગંભીર ઇજા પહોંચી હતી.

(12:24 pm IST)