Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ગોંડલમાં સતત બીજા દિવસે વાદળા

 ગોંડલ : વાતાવરણમાં બીજા દિવસે પણ પલ્ટો આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટા આવતા ગાઢ વાદળા છવાયા હતા અને ઠંડી પણ વધી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(12:23 pm IST)