Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

'મહા વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્શાનની ભીતિ

ભાવનગર : મહા' વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવાના મોણપર, બગદાણા, કરમદીયા, રાળગોણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો.

 ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતો ખેતીમાં ભારે નુકશાનની ભીતિ સેવી રહ્યાં છે

(9:06 pm IST)