Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

પોરબંદરમાં તુટેલી કચરાપેટી

  પોરબંદર :  ગાંધીજી જન્‍મ જયંતિએ મુખ્‍યમંત્રી મુલાકાતે આવ્‍યા હોય ત્‍યારે માત્ર મુખ્‍ય માર્ગો પર ડીડીટી છંટકાવ કરી અને સફાઈ રાખવામાં આવી હતી. પરંતુ કડીયા પ્‍લોટ મુખ્‍ય માર્ગ પર તુટેલી કચરા પેટીની અવદશા નજરે જોઈ શકાય છે.

(10:45 am IST)