Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મોરબીના ઘુંટુ ગામે કારખાનામાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

 

મોરબીના ધુટુ ગામે રહેતા યુવાનને કારખાનામાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર વીજશોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ધુટુ ગામે આવેલ શ્રી રામ પેકેજીંગમાં સહિતને કામ કરતા સોનુકુમાર યોગેન્દ્રકુમાર પાસવાનને ગત તા. ના રોજ કારખાનામાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:11 am IST)