Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જસદણના રોડ ઉપર દૂધનો અભિષેક

જસદણ : જસદણ પંથકમાં ગઇકાલે દૂધ ભરવા આવેલુ રાજકોટ ડેરીનુ ટેન્કર ઝડપભેર ચાલતુ હતુ. અચાનક પાછળના વ્હીલની કમાન તૂટી જતા ટેન્કર પલટી ખાઇ જતા રોડ પર વરસાદ બાદ દૂધનો અભિષેક થયો હોય તેવું દ્રશ્ય જોવા મળેલ હતુ. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:28 am IST)