Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

કચ્છના કોંગી ધારાસભ્ય જાડેજા હાર્દિક પટેલને મળ્યા..

અબડાસા વિધાનસભા ના  ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા અમદાવાદ મઘ્યે અનામત અને ખેડૂતો ને દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. જ્યાં ટંકારા ના કોંગી ધારાસભ્યશ્રી લલિતભાઈ કગથરા અને પાટણનાં કોંગી  ધારાસભ્યશ્રી ડો. કિરીટ પટેલ સાથે પણ ચર્ચા કરી હતી.

(9:04 pm IST)