Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

જુનાગઢ શહેર ના સકરબાગ પાસે મહાનગરપાલિકા ના વિપક્ષ ના નેતા સતિષચંદ્ર વિરડા ના ફાર્મ હાઉસ (વાડી) માં ઝાડ ઉપર લટકી ગળા ફાંસો ખાધેલ હાલત માં અેક યુવક ની લાશ મળી.

જુનાગઢ  શહેર ના સકરબાગ પાસે મહાનગરપાલિકા ના વિપક્ષ ના નેતા સતિષચંદ્ર વિરડા ના ફાર્મ હાઉસ (વાડી) માં ઝાડ ઉપર લટકી ગળા ફાંસો ખાધેલ હાલત માં અેક યુવક ની લાશ મળી. અજાણ્યો શ્રમિક છે.

(11:00 am IST)