Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સાંજે કચ્છના રાપરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો: સાંજે 7-14 કલાકે અનુભવાયો આંચકો : રિક્ટર સિકલ પર 4ની તીવ્રતા નોંધાઈ

ભુજ :  સાંજે કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે આજે મોડીસાંજે સાંજે 7-14 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સિકલ પર 4ની તીવ્રતા નોંધાઈ હોવાનું જાણવા મળે છે

 

(7:45 pm IST)