Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકપણ  પોઝીટીવ કેસ નોંધાયો નથી  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી અત્યાર સુધીમાં કુલ 4.72,090 સેમ્પલ લેવાયા છે

(7:03 pm IST)