Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામે સેવાસેતુ

માળીયાહાટીના : માળીયા હાટીના તાલુકાના ના ભંડુરી ગામે આજે માળીયા નો સેવા સેતુ કાર્યક્રમ યોજયો હતો. જિલ્લા બાંધ કામ સમિતિ ના ચેરમેન દિલીપ ભાઈ સિસોદિયા તાલુકા પ્રમુખ દિલીપ ભાઈ સિસોદિયા ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ ટી ડી ઓ ખુમાણ સહિત ના આગેવાનો અનેગામડા ના સરપંચો હજાર રહ્યા હતા. લાભાર્થી ઓ ને સ્કુલ બેગ ની કીટ તેમજ સ્થળ ઉપર જાતિના દાખલા આવક ના દાખલા આધાર કાર્ડ વૃધ્ધ પેન્શન ના ફોર્મ તેમજ સરકાર ની વિવિધ યોજના ના કોરોનાથી મૃત્યુ પામનાર ના ફોર્મ સ્થળ ઉપર ભરાયાં હતા સવાર થી સાંજ સુધી ના ૫૦૦ થી પણ વધારે લાભાર્થી ઓ એ હાજરી આપી હતીકાર્યક્રમમાં દિપપ્રાગટય કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:34 am IST)