Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મેંદરડા બંધ મકાનમાં જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા

જુનાગઢ તા. ૪ :.. મેંદરડા પો. સ્ટે. ના પો. સબ. ઇન્સ. કે. એમ. મોરી પો. કોન્સ. રણજીતભાઇ મેરામભાઇ ડાંગર તથા વિક્રમભાઇ દેવાભાઇ ડાંગર તથા ડ્રા. પો. કોન્સ. સંજયભાઇ સુરેશભાઇ રાઠોડનાઓ ના. રા. પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મેંદરડા બાલાજી પાર્ક સોસાયટીમાં આવેલ લાખાભાઇ ચીનાભાઇ નરેણીયા પોતાના બંધ મકાનમાં જુગાર પૈસાની હારજીત કરી રમી રમાડતો હોય તેવી હકિકત હોય રેઇડ કરતા (૧) લાખાભાઇ ચીનાભાઇ નરેણીયા આહીર ઉ.પર ધંધો ડ્રાઇવીંગ રહે. બાલાજી પાર્ક, સોસાયટી પ્લોટ નં. ૩૪ મેંદરડા (ર) અશોકભાઇ કાળાભાઇ રાણોલીયા પટેલ ઉ.૪૧ ધંધો હીરા ઘસવાનો રહે. બાલાજી પાર્ક સોસા. ર મેંદરડા (૩) ભરતભાઇ જેન્તીભાઇ વાઢીયા આહીર ઉ.પ૦ ધંધો સપ્લાયર રહે. મેંદરડા સામાકાંઠા (૪) હરેશભાઇ જીણાભાઇ શ્યારા આહીર ઉ.૪૦ ધંધો ખેત મજૂરી રહે. મેંદરડા વાલમ ચોક (પ) દિવ્યેશભાઇ મનોજભાઇ મેસવાણીયા બાવાજી ઉ.૩ર ધંધો વેપાર રહે. મેંદરડા બાલાજી પાર્ક સોસા. ર (૬) અશોકભાઇ જીવરાજભાઇ કરકર પટેલ ઉ.વ.૪૩ ધંધો ખેતી રહે. મેંદરડા ડી. ડી. નગર (૮) અરવિંદભાઇ વસરામભાઇ ભરડવા પ્રજાપતિ ઉ.૬૪ ધંધો નિવૃત રહે. કેશોદ એરપોર્ટ રોડ પ્રજાપતિ સોસાયટી (૯) મેહુલભાઇ અરવિંદભાઇ ભરડવા પ્રજાપતિ ઉ.૩પ ધંધો નોકરી રહે. બાલાજી પાર્ક સોસાયટી-ર મેંદરડા ને રૂ. ર૯,૩૯૦ તથા મો. ફોન ૮ કિ. રૂ. ર૭,પ૦૦ તથા મો. સા. નંગ-ર કિ. રૂ. ૪૦,૦૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર તથા પાથરણુ કિ. રૂ. ૦૦ મળી કુલ મુદામાલ કિ. રૂ. ૯૬,૮૯૦ સાથે પકડેલ છે.

(11:44 am IST)