Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હળવદના આંદોલનને રાજકીય રંગ અપાતા માલધારીઓમાં નારાજગી

હળવદમાં ખેડૂત અને પશુપાલકો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને કોંગ્રેસે રાજકીય રંગ આપતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી ઘાસચારાની સહાય માટે આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા આવેદન પાઠવવાનું નાટક કરવામાં આવતા માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.

(12:30 am IST)