Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઉપલેટામાં ધર્મની લાગણી દુભાઇ તેવા ફોટા સોશ્યલ મિડીયામાં શેર કરનાર સીરાજ કાદરીની ધરપકડ

ઉપલેટા તા.૪: નટવર રોડ ઉપર રહેતા સીરાજ હબીબ કાદરીએ તા.૨-૮ના રોજ હિન્દુ ધર્મની લાગણી દુભાઇ તેવા ફોટા સોશ્યલ મિડીયામાં મોકલ્યા હતા.જેની ફરિયાદ રઘુવીરસિંહ હેમતસિંહ સરવૈયાએ નોંધવતા આ શખ્સની ધરપકડ કરાઇ છે. વધુ તપાસ પીઆઇશ્રી ભટ્ટ ચલાવી રહ્યા છે.(૯.૨)

 

(12:37 pm IST)