Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાધેલાની મુલાકાત લેતા બાર એસોના હોદેદારોે

મોરબી, તા.૪: મોરબી જીલ્લા એસપીની બદલી થતા મોરબી જીલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળનાર ડો. કરનરાજ વાદ્યેલાની શહેરના અગ્રણીઓ મુલાકાત લઈ રહ્યા છે મોરબી બાર એસોના હોદેદારોએ એસપીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજા, સેક્રેટરી મનીષભાઈ જોષી સહિતના હોદેદારો આજે જીલ્લા એસપીની શુભેચ્છા મુલાકાત લીધી હતી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની મુલાકાત કરીને તેમણે શુભકામનાઓ પાઠવી હતી મોરબી જીલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ે તો જીલ્લાની પોલીસે કામગીરીનો ધમધમાટ શરુ કરી દીધો છે ત્યારે શહેર અને જીલ્લાના અગ્રણીઓ તેમણે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.(૨૨.૬)

(12:35 pm IST)