Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દાઉદી વ્હોરા સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત

રાજકોટઃ અષાઢી બીજ નિમિતે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજીત રથયાત્રાનું દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું આ કોમી એકતા ભાઇચારાનો પ્રસંગ દીપી ઉઠયો હતો. આ પ્રસંગે શેખ યાહયાભાઇ ગાંધી, શેખ યુસુફઅલીભાઇ જોહર કાર્ડસવાલા, મું. શાકીરભાઇ કાચવાલા, મુ.અજી ભારમલ, જોહરભાઇ કપાસી, જાબીરભાઇ લો અલીઅસગર દાઉદી ઉપસ્થિત રહ્યા હતા.

(4:29 pm IST)