Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઉના પંથકમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત

ઉનામાં સતત ચોથા દીવસે ફરી વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે: ગીરગઢડા તાલુકામાં વરસાદનું આગમન: બન્ને તાલુકામાં મેધ મહેર યથાવત ચાલુ:બનાસકાંઠા પંથકમાં પણ વરસાદ ચાલુ

બનાસકાંઠાઃ ધાનેરા બોર્ડરના ગ્રામ્યમાં બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૩ દિવસથી સતત સારો વરસાદ. 

આજે સાંજે પંજાબ સરકારનું વિસ્તરણ

આજે પંજાબની આપ સરકારમાં મંત્રીમંડળનો વિસ્તાર, ૫ નવા મંત્રીઓ સાંજે ૫ વાગ્યે શપથ લેશે.

(9:47 am IST)