Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદરના વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો : સમુદ્રમાં કરંટ જોવાયો :મોજા તોફાની બન્યા

પોરબંદર : શહેરના વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ  વરસ્યો હતો. જે બાદ સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને પવન પછી અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા છે. મહત્વનું છે કે, ઉંચા મોજા અને કરંટ સાથે પાણીનો રંગ બદલાયો છે.

(9:37 pm IST)