Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલે અને સોમવારે વરસાદની એક્ટીવીટી વધુ જોવા મળશે

પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, દ્વારકા, ઓખા, અમરેલી તથા દક્ષિણ ગુજરાતમાં વેરાવળ, વલસાડમાં સારો વરસાદ પડસે.

રાજકોટ : વેધરની સંસ્થા skymet ના શ્રી મહેશ પાલવતે કહ્યુ છે કે મુંબઈમાં છેલ્લા 24 કલાકથિ વરસાદ ચાલુ છે. જે આવતીકાલે પણ યથાવત રહેશે. હવે ગુજરાતમાં વરસાદની એક્ટીવીટીમા વધારો થસે. આજે સૌરાષ્ટ્રનાં દક્ષિણિ જિલ્લાઓ જેમ કે પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, દ્વારકા, ઓખા, અમરેલી તથા દક્ષિણ ગુજરાતમાં વેરાવળ, વલસાડમાં સારો વરસાદ પડસે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તા.5-6 જૂલાઇ રવિ અને સોમવારે વરસાદ નુ જોર વધુ જોવા મળસે.

(7:21 pm IST)