Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ભાવનગરમાં કોરોનાનો વિસ્ફોટ : આજે રેકર્ડ બ્રેક નવા 22 કેસ નોંધાયા : શહેરમાં 12 અને ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ નોંધાતા ખળભળાટ

ભાવનગરમાં કોરોનાવાયરસ એ લોકોમાં ચિંતાની લાગણી જન્માવી હોય તેમ આજે સવારથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં જ કોરોના ના 22 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાવનગર શહેરમાં 12 અને ગ્રામ્ય વિસ્તારના ૧૦ મળી આજના કુલ ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.

(6:54 pm IST)