Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

મેટોડા-ખીરસરા-કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

ખીરસરા તા. ૪ : કાલાવડના મેટોડા, ખીરસરા, કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ છે. બપોરે ર વાગ્યા આસપાસ વરસેલ આ વરસાદ વાજડીવડ, ખીરસરા, મેટોડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડયો હતો.

(4:02 pm IST)