Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વેરાવળ ભીડીયા બંદરે બે સીદી બાદશાહ યુવાન સમીર અને મુસ્તાક પર હુમલોઃ વિડીયો વાયરલ

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ભીડીયા બંદરે બે સીદી બાદશાહ સમીર મજગુલ અને મુસ્તાક ભાલયા ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. બોટ એસોસીએશનના પ્રમુખ હસુભાઈ પટેલ, મનોજ બાબુ સહિતના તલવાર, પાઈપથી તૂટી પડયાનો આક્ષેપ કરાયો છે. જેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. (તસ્વીરઃ દિપક કક્કડ-વેરાવળ)

(12:11 pm IST)