Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

પોરબંદરના એસપીશ્રીને શુભેચ્છા પાઠવતુ ડિસ્ટ્રીકટ ચેમ્બર

 પોરબંદર ડીસ્ટ્રીકટના નિમાયેલા જીલ્લા પોલીસ વડાશ્રી રવિ મોહન સૈનીની શુભેચ્છા મુલાકાતે ડીસ્ટ્રીકટ ચેમ્બરની ટીમ સાથે અનિલભાઇ કારીયા, પદુભાઇ રાયચુરા, ભરતભાઇ રાજાણી, દિલીપભાઇ ગાજરા તથા પીસીસી બેંકના ચેરમેન રાજેશ બુદ્ધેવ આવીને એસપીશ્રીને શુભેચ્છા ઠાવી હતી તે તસ્વીર.

(11:32 am IST)