Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

કુવા બન્યાં કુંવારા...

હાલ ઉનાળાના ધગધગતા અંગારા ચોખા રાંધી નાખે તેવા તાપ ભલા પાણીની શું મજાલ કાળા ડામર રોડ કે થોરની વાડ પાસે પસાર થતા રસ્તા પર આગબબુલા જોવા મળે પરંતુ પહેલાના જમાનામાં કુવાના તળીયા ઝાટક થતા નહીં છેલ્લે કુવાના પાણી કામ આવતા એ ચીચણ અને દોરીથી ખેસેલુ પાણી હાથની હથેળી ત્રાંબા વરણી બને જાય હાલ તો કુવા પણ નહીંવત રહ્યા અને પાણી ખેંચનાર પણ

(12:24 pm IST)