Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામનગર-રાજકોટ હાઇવે પર સળગી કાર

જામનગર :::: જામનગર-રાજકોટ હાઈવે ઉપર આજે બપોરે જામનગર તરફ આવતી કાર અચાનક જ સળગી હતી જેના કારણે દોડધામ મચી ગઇ હતી જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી ગુલાબ નગરના રેલવે ઓવરબ્રિજ પર કાર સળગી હતી ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

(4:15 pm IST)