Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

બોટાદમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ : કુલ આંક ૩૩

બોટાદ : બોટાદમાં આજે વધુ ૩ કોરોનાના પોઝિટિવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે. જેમાં ૪૫ વર્ષ, પ૫ વર્ષ અને ૫૭ વર્ષના ૩ પુરુષોને કોરોના પોઝિટિવ આવેલ છે. અત્યાર સુધીમાં કોરોના થી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના 33 કેસ નોંધાયા છે તેમ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ જણાવ્યું છે.

(1:50 pm IST)