Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ૧૦ મે થી કેસર કેરીની હરરાજી ના શ્રી ગણેશ : બજારમાં પછીથી સસ્તા ભાવે કેસર કેરી ખરીદી શકાશે

જુનાગઢ :  તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ૧૦ મે થી કેસર કેરીની હરરાજી ના શ્રી ગણેશ થશે ત્યારબાદબજારમાં પછીથી સસ્તા ભાવે કેસર કેરી ખરીદી શકાશે

બપોરના એક વાગ્યા થી મોડી રાત સુધી હરરાજી કરવામાં આવશે તેમ તાલાલા માર્કેટ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે અને

સોશિયલ ડિસ્ટ્ન્સનો અમલ કરી સરકારની ગાઇડલાઈન મુજબ થશે હરરાજી કરવામાં આવશે

(1:43 pm IST)