Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

શાપુરમાં લેથની બે દુકાનમાંથી રૂ. પપ હજારનાં મુદામાલની ચોરી

જુનાગઢ તા. ૪ :.. શાપુરમાં લેથની બે દુકાનમાંથી તસ્કરો રૂ. પપ હજારન મુદામાલની ચોરી કરી ગયા હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા પીનાકભાઇ પરસોતમ મકવાણાની જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર ખાતે પિતાની ભાગીદારીવાળી લેથની બે દુકાન આવેલ છે.

દસેક વર્ષથી આ દુકાનોનાં તાળા તોડી તેમાંથી લેથનો સામાન અને ભંગાર મળી કુલ રૂ. પપ હજારનો મુદામાલ તસ્કરો ચોરી ગયા હતાં.

(1:06 pm IST)