Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગારીયાધારે કોરોના વોરિયર્સનું પુષ્પોથી સન્માન

ગારીયાધાર : શહેરના જાહેરમાર્ગો પર વેપારીઓ દ્વારા પેટ્રોલીંગમાં નિકળેલી ગારીયાધાર પોલીસનું વાલમ ચોકથી ભૈરવનાથ રોડ, ગાંધી ચોક, વાવ દરવાજા સહિતના જાહેરમાર્ગો પર વેપારીઓ દ્વારા પુષ્પોથી વધાવીને જવાનોનું સન્માન કરાયું હતું. (તસ્વીર : ચિરાગ ચાવડા)

(11:59 am IST)