Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લોકડાઉન વચ્ચે ભુજમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઇ

ભુજ,તા.૪: લોકડાઉન વચ્ચે જુગાર રમવાના શોખે ભુજની મહિલાઓને પોલીસ સ્ટેશનની હવા ખવડાવી હતી. એ ડિવિઝન પોલીસે ગણેશનગરમાં જુગાર રમતી ૬ઙ્ગ મહિલાઓને ૧૦ હજારની રોકડ સાથે ઝડપી હતી. દ્યર બહાર ચોકમાં બેસી પત્ત્।ાનો જુગાર રમી રહેલ પાર્વતી હરિલાલ વાળંદ, દીપલ કમલેશ વાળંદ, દક્ષા દિનેશ વાળંદ, મિતા નરોત્ત્।મ વાળંદ, લક્ષ્મી ભાવેશ ગોસ્વામીની સામે ગુનો નોંધી અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(10:46 am IST)