Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પોરબંદર કોસ્ટ ગાર્ડે આતશબાજી કરીને કોરોના યૌધ્ધાઓને બિરદાવ્યા

પોરબંદર : કોરોના વિરૂધ્ધ જંગ લડતા ડોકટરો રનર્સ સહિત મેડીકલ સ્ટાફ પોલીસ કર્મીઓ, સફાઇ કામદારો સરકારી કર્મચારીઓ મીડિયા કર્મચારીઓ વગેરેને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા બિરદાવીને દરિયામાં રહેલ કોસ્ટગાર્ડના શીપમાં રાત્રે રોશની કરીને આકાશમાં આતશબાજી કરી હતી તે તસ્વીરો.

(1:09 pm IST)