Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

માતાના મઢ ખાણ બંધ થતા બેરોજગારીનો ભય: ટ્રક ઓનર્સ એસો,એ કલેક્ટરને આવેદન આપ્યું :જન આંદોલનની ચીમકી

ભુજ :કચ્છના માતાના મઢ ખાણ બંધ થતાં મોટાપાયે બેરોજગારીનો ખતરો મંડરાયો છે આ અંગે કચ્છ ટ્રક ઓનર્સ એસો.એ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જેમાં 24 હજાર પરિવારોની રોજી રોટી છીનવાશે તેવું જણાવ્યું છે આ ખાણ બંધ થતા નાના ટ્રક માલિકો પણ બનશે બેરોજગાર તેમ જણાવી આ અંગે માંગ ન સંતોષાય તો જન આંદોલનની ચીમકી આપી છે

(11:26 pm IST)