Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં યોગદાન

જૂનાગઢઃ ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.ના તમામ કર્મચારીઓ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત ૧-દિવસના પગારની રકમ રૂ. ૩.૧૧ લાખ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવામાં આવતા આ રકમનો ચેક કલેકટર, જૂનાગઢ વતી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરતા પૂર્વ મંત્રી અને બેન્કના ચેરમેન એલ.ટી. રાજાણી, વાઈસ ચેરમેન મનુભાઈ ખુંટી, મેનેજીંગ ડીરેકટર દિનેશભાઈ ખટારીયા અને બેન્કના મેનેજર - સી.ઈ.ઓ. કિશોરભાઈ ભટ્ટ  તસ્વીરમાં નજરે પડે છે.

(1:08 pm IST)