Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પાટણવાવ પોલીસદ્વારા ફૂડ પેકેટનું વિતરણ

ધોરાજી : ધોરાજી કોરોનાની મહામારીના કારણે વર્તમાન સમયમાં વિપરીત પરિસ્થિતિને ધ્યાને લઇઙ્ગ મોટીમારડ દ્વારા આજરોજ પાટણવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. રાણાસાહેબ તેમજઙ્ગ આગેવાનો સુધીરભાઈ,પરેશભાઈ,સમીરભાઈ, કૈલાશ,રવિ,અમિત, ચિરાગ,વિરલ વગેરે જરૂરિયાત વાળા કુટુંબોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:40 am IST)