Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા : વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા...

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,83, 840 સેમ્પલ લેવાયા છે

(7:31 pm IST)
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેનું રોપ-વે બંધ access_time 11:20 am IST

  • રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને અકિલા ના વરિષ્ઠ સદસ્ય નરેન્દ્રસિંહ જાડેજાએ આજે લીધો કોરોનાની રસી નો પ્રથમ ડોઝ access_time 5:17 pm IST

  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST