Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મોરબી અને વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો કબજો, કોંગ્રેસને એકપણ બેઠક ના મળી

રાહતરૂપે મોરબી જિલ્લામાં એકમાત્ર માળિયા નગરપાલિકા કોંગ્રેસને હાથ લાગી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪:  જીલ્લામાં તાલુકા અને જીલ્લા પંચાયત સાથે મોરબી જીલ્લાની મોરબી, માળિયા અને વાંકાનેર નગરપાલિકાની પણ ચુંટણી યોજવામાં અવી હતી જેની મત ગણતરી આજે થતા મોરબી અને વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસને માળિયા નગરપાલિકામાં વિજયથી સંતોષ માનવો પડ્યો હતો

મોરબી નગરપાલિકાના વિજેતા ઉમેદવારોની યાદી (૫૨ માંથી ૫૨ ભાજપ)

વોર્ડ-૧

જીજ્ઞાસાબેન અમિતકુમાર ગામિ-ભારતીય જનતા પાર્ટી,નિર્મળાબેન મોરારજીભાઇ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી, દેવાભાઇ પરબતભાઇ અવાડીયા-ભારતીય જનતા પાર્ટી, રાજેશભાઇ ચિમનલાલ રામાવત-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ-૨

ગીતાબેન મનસુખભાઇ સારેસા-ભારતીય જનતા પાર્ટી, લાભુબેન લાલજીભાઈ પરમાર -ભારતીય જનતા પાર્ટી, ઇદ્રીશભાઇ મે૫ાભાઇ જેડા-ભારતીય જનતા પાર્ટી, જેન્તીભાઇ છગનભાઇ ઘાંટીલીયા-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ-૩

કમળાબેન બચુભાઈ વિડજા-ભારતીય જનતા પાર્ટી, પ્રવિણાબેન જિતેન્દ્રકુમાર ત્રિવેદી-ભારતીય જનતા પાર્ટી, જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી, પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ -૪

મનિષાબેન ગૌતમભાઈ સોલંકી-ભારતીય જનતા પાર્ટી,જશવંતીબેન સુરેશભાઈ સિરોહિયા-ભારતીય જનતા પાર્ટી, ગીરીરાજસિંહ સુખુભા ઝાલા-ભારતીય જનતા પાર્ટી, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ -૫

સીતાબા અનોપસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી, દર્શનાબેન નલીન ભટ્ટ-ભારતીય જનતા પાર્ટી,કમલભાઇ રતીલાલ દેસાઇ-ભારતીય જનતા પાર્ટી, કેતન સુરેશભાઇ રાણપરા-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ -૬

સુરભી મનીષભાઇ ભોજાણી-ભારતીય જનતા પાર્ટી-

વોર્ડ -૬-મમતાબેન ઘીરેન્દ્રભાઇ ઠાકર-ભારતીય જનતા પાર્ટી, ભગવાનજી ગણેશભાઈ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી, હનીફભાઇ હુસેનભાઇ મોવર-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ -૭

સીમાબેન અશોકભાઇ સોલંકી-ભારતીય જનતા પાર્ટી, હીનાબેન ભરતભાઇ મહેતા-ભારતીય જનતા પાર્ટી, આશીફભાઇ રહીમભાઇ ઘાંચી-ભારતીય જનતા પાર્ટી, કલ્પેશભાઈ ભુ૫ેન્દ્રકુમાર રવેશિયા-ભારતીય જનતા પાર્ટી-

વોર્ડ-૮

ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા-ભારતીય જનતા પાર્ટી, મંજુલાબેન અમૃતભાઇ દેત્રોજા-ભારતીય જનતા પાર્ટી, પ્રભુભાઇ અમરશી ભુત-ભારતીય જનતા પાર્ટી, દિનેશચંદ્ર પ્રેમજી કૈલા-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ-૯

કુંદનબેન શૈલેષ માકાસણા–ભારતીય જનતા પાર્ટી, લાભુબેન પરબતભાઇ કરોતરા-ભારતીય જનતા પાર્ટી, જયંતીલાલ ગોવિંદભાઇ વિડજા-ભારતીય જનતા પાર્ટી, દેસાઇ સુરેશભાઇ અંબારામભાઇ-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ-૧૦

શીતલબેન ચતુરભાઈ દેત્રોજા-ભારતીય જનતા પાર્ટી, મેઘાબેન દિપકકુમાર પોપટ-ભારતીય જનતા પાર્ટી, કેતનભાઈ અમૃતલાલ વિલપરા-ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર-ભારતીય જનતા પાર્ટી

વોર્ડ -૧૧

અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી, કુસુમબેન કરમશી પરમાર-ભારતીય જનતા પાર્ટી, માવજી પ્રેમજી કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી 

વોર્ડ -૧૨

નિમિષા રાજેશકુમાર ભિમાણી-ભારતીય જનતા પાર્ટી, પુષ્પાબેન અવચરભાઇ જાદવ-ભારતીય જનતા પાર્ટી, પરમાર ચુનીલાલ છગનભાઇ-ભારતીય જનતા પાર્ટી, બ્રિજેશભાઇ આપાભાઇ કુંભરવાડિયા-ભારતીય જનતા પાર્ટી, પુષ્પાબેન જયસુખભાઇ સોનાગ્રા – ભાજપ 

વોર્ડ -૧૩

ભાનુબેન ચંદુભાઇ નગવાડિયા – ભાજપ,જશવંતીબેન પ્રવિણભાઇ સોનાગ્રા – ભાજપ, ભાવિકકુમાર ભરતભાઇ જારીયા – ભાજપ

 

માળિયા નગરપાલિકા

(૨૪ માંથી ૨૪ કોંગ્રેસ)

વોર્ડ -૧

જેના આયુબ કટીયા-કોંગ્રેસ, જેના કરીમ સંધવાણી-કોંગ્રેસ, રમજાન આમદ જેડા- કોંગ્રેસ, હારૂન હબીબ સંધવાણી-કોંગ્રેસ

વોર્ડ -૨

શકીનાબેન જુમ્માભાઇ શેડાત-કોંગ્રેસ, વીરબાઇ દીનમામદભાઇ કટીયા-કોંગ્રેસ, વલીમામદ નુરઅલી મોવર-કોંગ્રેસ, જુમ્માભાઇ કરીમ મોવર-કોંગ્રેસ

વોર્ડ -૩

રોશનબેન અનવર જામ-કોંગ્રેસ, રેહમત સલેમાન મોવર-કોંગ્રેસ, ફારૂક તાજમામદ મોવર-કોંગ્રેસ, સીદીક ગગા જેડા-કોંગ્રેસ-

વોર્ડ -૪

જેતૂન આદમ કટીયા- કોંગ્રેસ-, રેમતબેન ઓસમણ માણેક-કોંગ્રેસ, રહીમ રાજા જામ-કોંગ્રેસ, ઈકબાલભાઈ ઉમરભાઈ જેડા-કોંગ્રેસ

વોર્ડ -૫

દેવુ મોહન સોલંકી- કોંગ્રેસ, નુરબાઇ વલીમામદ મોવર-કોંગ્રેસ, ઓસમાણ હારૂનભાઇ જેડા-કોંગ્રેસ, હૈદરઅલી નુરમામદ જેડા- કોંગ્રેસ

વોર્ડ -૬

જેના તાજમામદ મોવર-કોંગ્રેસ, ફરીદાબેન અનવરભાઈ ખોડ-કોંગ્રેસ, અહેમદઅલી કાદરભાઈ માલાણી-કોંગ્રેસ, નેકમામદ વલીમામદ સંધવાણી- કોંગ્રેસ

 વાંકાનેર નગરપાલિકા વિજેતા ઉમેદવાર યાદી (૨૮ માંથી ૨૪ ભાજપ, ૦૪ બસપા)

વોર્ડ ૧

મીરાબેન હસમુખભાઈ ભટ્ટી, દેવુબેન શામજીભાઈ પલાણી, કાન્તીભાઈ રાયમ્લભાઈ કુંધીયા, શૈલેશભાઈ જયંતીલાલ દલસાણીયા

વોર્ડ ૨

લતાબેન શંકરભાઈ વિંજવાડિયા,  કમળાબેન નરેન્દ્રભાઈ મકવાણા, પ્રદ્યુમનભાઈ ભુપતભાઈ પઢીયાર, વિસાભાઇ સાતાભાઈ માંડાણી

વોર્ડ ૩

માલતીબેન વિનોદરાય ગોહેલ,  કોકીલાબેન કીર્તિકુમાર દોષી, ધર્મેન્દ્રસિંહ ગેલુભાઈ જાડેજા, જીતુભાઈ સોમાણી

વોર્ડ ૪

જાકીરહુશેન મોહસીનભાઇ બ્લોચ – બસપા,  રઝીયાબેન રહીમભાઇ ૫રમાર – બસપા,  વિરાજ અનંતરાય મહેતા – બસપા,  સંગીતાબેન ઉતમભાઇ સોલંકી – બસપા

વોર્ડ ૫

હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી , ભાવનાબેન કનૈયાલાલ પાટડીયા, ભાવેશભાઈ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઈ સોમાણી

વોર્ડ ૬

જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ , સુનીલભાઈ મનસુખલાલ મહેતા , જશુબેન રમેશભાઈ જાદવ, બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા

વોર્ડ ૭

રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ,  જયશ્રીબેન ભરતભાઈ સુરેલા, રમેશભાઈ વશરામભાઈ વોરા, દેવાભાઈ રેવાભાઈ ગમારા

મોરબી અને વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસને સમ ખાવા પુરતી એકપણ બેઠક ના મળી

મોરબી નગરપાલિકામાં તમામ ૫૨ બેઠક પર ભાજપે કબજો કરીને ૨૦૧૫ માં ગુમાવેલું શાસન પરત મેળવ્યું છે જ્યાં કોંગ્રેસને સમ ખાવા પુરતી એકપણ બેઠક મળી નથી તેવી જ સ્થિતિ વાંકાનેર પાલિકામાં જોવા મળી હતી જેમાં ૨૮ માંથી ૨૪ બેઠક સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી તો ૦૪ બેઠકો બસપાને મળી હતી વાંકાનેર નગરપાલિકામાં જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ ભાજપે ઉત્કૃષ્ટ -દર્શન કરી કોંગ્રેસના સુપડા સાફ કર્યા હતા

માળિયાના મતદારોનો ઝોક કોંગ્રેસ તરફે રહ્યો

માળિયા નગરપાલિકાની ૨૪ માંથી ૨૪ બેઠક મતદારોએ કોંગ્રેસને જીતાડી હોય જીલ્લામાં થયેલા રકાસ વચ્ચે એકમાત્ર રાહત જોવા મળી હતી અને કોંગ્રેસની આબરૂનું ધોવાણ થયું હોય જે ઘાવ પર માળિયા નગરપાલિકાના પરિણામો મલમ સમાન બની રહે છે.

(1:43 pm IST)