Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગોંડલ તાલુકા પંચાયતની મોટી ખીલોરી બેઠકમાં ભાજપનો ભગવો

 ગોંડલ : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગોંડલ તાલુકાની મોટી ખીલોરી બેઠક ઉપરથી રાણસીકી ગામના સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયાના પત્નિ કંચનબેન કાછડીયા વિજેતા થતા રાણસીકી ગામમાં વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:42 am IST)