Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 5 કેસ , ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 2 કેસ, અને માળિયામાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 9 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 5 કેસ , ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 2 કેસ, અને માળિયામાં 1 કેસ નોંધાયો  છે 

(9:59 pm IST)